SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ છે નહિં (૨૨) અનર્થદંડનું સ્વરૂપ – शरीराद्यर्थदंडस्य, प्रतिपक्षतयास्थितः । योऽनर्थदंडस्तत्यागस्तृतीयं तु गुणवतम् ॥ १॥ ૩રાબાસાઃ મારુ, તંમ , ચા. ૨૩૨. ( પિતાના ) શરીરાદિકને માટે જે સકારણ દંડ કર (એટલે કે સકારણ બીજા અને દુઃખ આપવું), એનાથી જે અવળાપણે રહેલ ( એટલે કે કેઈપણ પ્રકારના કારણ વગર માત્ર મનસ્વી પણે જીવોનો નાશ કરે તે રૂપ જે ) હાય તેનું નામ અનર્થદંડ છે. અને એને ત્યાગ કરે તે અનર્થદંડવિરમણ નામનું ત્રીજું ગુણવ્રત સમજવું. અનર્થદંડનાં કારણે – कुतूहलाद् गीतनृत्त-नाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च, घृतमद्यादिसेवनम् ॥ २॥ जलक्रीडाऽऽन्दोलनादि-विनोदो जन्तुयोधनम् । रिपोः सुतादिना वैरं, भक्तस्त्रीदेशराटकथाः ॥३॥
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy