________________
~~~
~~~
wwws New
૧૭૦
સુભાષિત-પદ્ય-રત્નાકર. ~~~~~
रोगमार्गश्रमौ मुक्ता, स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत् , प्रमादाचरणं सुधीः ॥४॥
યોગરાણ, તૃ૦ પ્ર૦, ૦ ૦૮-૦૨-૮૦. કુતુહળથી ગાયન, નાચ અને નાટકાદિ જેવા કામશાસ્ત્રમાં આસકિત રાખવી; જુગાર તથા મદિરા વિગેરેનું સેવન કરવું જળમાં ક્રીડા કરવી; હિંચળા વિગેરેથી વિનોદ કર; જનાવરનાં યુદ્ધ કરાવવા; શત્રુના પુત્રાદિ સાથે વેર રાખવું, ભેજન, સ્ત્રી, દેશ અને રાજાની કથા કરવી; તથા રોગ અને રસ્તાના પરિશ્રમ સિવાય આખી રાત્રિ સૂઈ રહેવું એ આદિ પ્રમાદનાં આચરણને બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરવો જોઈએ. (કારણકે આ બધા અનર્થનાં કારણ હોઈ અશુભ કર્મબંધ કરાવે છે) ૨, ૩, ૪.
जीवाकुलेषु स्थानेषु, मजनादिविधापनम् । रसदीपादिपात्राणि, आलस्यात् स्थग्यते न हि ॥ ५ ॥ उल्लाचं नैव बध्नाति, स्थाने महानसादिके । सर्वमेतत् प्रमादस्याचरणमभिधीयते ॥ ६ ॥
કાકાસાર મા, પરંમ , વ્યા૦ ૨૨૪. જીવ જંતુઓથી ભરેલી જગ્યાએ હાવા વિગેરેની ક્રિયા કરવી, ઘી, તેલ, દીવ, ( કંઈ ભરેલા ) વાસણ વિગેરે ન ઢાંકવા; રસોડા, પાણીયારા વિગેરે સ્થળોએ ચંદરવો ન બાંધે આ બધાને પ્રમાદનું આચરણ કહેવામાં આવે છે ( અને તે, નિરર્થક જંતુઓની હિંસા-અનર્થદંડ નું કારણ હેઈ, મહા પાપમય છે.) પ, ૬.