SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સુભાષિત-પદ્યરત્નાકર ૯ કેશવાણિજ્ય ( એટલે પશુઓના વાળ કે પક્ષના પીંછા વિગેરેના વ્યાપાર કરવા ), ૧૦ વિષવાણિજય ( અફ઼ીણુ સામલ વગેરે પ્રકારના ઝેરનેા વ્યાપાર કરવા ); આ પાંચ પ્રકારના વ્યાપાર કરવા; ૧૧ યંત્રપીલણ ( એટલે તેલ વિગેરે પીલવાની ઘાણી વિગેરે યંત્રા ચલાવવા ), ૧૨ નિર્ણાંછન ( એટલે બળદ, પાડા વિગેરેની સી-યાને ઇંદ્રિય છેદન-કરવી ), ૧૩ અસતીપાષણ ( એટલે કુલટા શ્રી યા અયેાગ્ય ક્તિનુ પેાષણ કરવું ), ૧૪ દવદાન ( એટલે વન વગેરેમાં દાવાનળ લગાડવા ), ૧૫ સરશેષણ ( એટલે તળ.વ, વાવ, કુવા, ઝરણાં વગેરે ચુકવવાં ); આ બંદર–કર્માદાન-કર્મ ઉપાર્જન કરવાનાં કારણેા-ના ત્યાગ કરવા ોઇએ. ૧, ૨. વ્ય अङ्गारकर्मप्रमुखाणि पञ्च, कर्माणि दन्तादिक विक्रयाणि । विहाय शुद्धव्यवसायकश्च गृही प्रशस्यो जिनशासनेऽस्मिन् ॥३॥ उपदेशसाद, स्तम्भ ९, व्या० १२३. અંગારક વિગેરે પાંચ પ્રકારનાં કર્મ અને દંતવાણિય વિગેરે પાંચ પ્રકારના વાણિજ્યને છેડીને શુદ્ધ વ્યાપાર કરનાર ગૃહસ્થ આ જિનશાસનમાં પ્રશ ંસા કરવા યેાગ્ય થાય છે. 3. રસ તથા વિષના વ્યાપારનું ફળઃ— कन्याविक्रयिणश्चैव, रसविक्रयिणस्तथा । विषविक्रयिणश्चैव नरा निरयगामिनः ॥ ४ ॥ , શત્રાસાદુ મ॰, હ્તમ ૧, ′૦ ૧૨૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy