SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ UCULULUCL SUCUE AIL યા] כוכתכתבתל מתכתבת כתכו F תלתלתלתל િવંદુર ક્નાન (૨૨) USEFUSEFUSESSISTURBURUNDISES પંદર કમદાનનાં નામ अंगार-वन-शकट-भाटक-स्फोटजीविका । વક્તાક્ષા-શ-વિવાનિ જાથા यत्रपीडा निलांछनमसतीपोषणं तथा । दवदानं सरःशोष इति पंचदश त्यजेत् ॥ २॥ ___उपदेशप्रासाद, स्तंभ ९, व्या० १२३. ૧ અંગારકમ ( એટલે કેયલા ઉત્પન્ન કરવા, ચૂને પકાવ વિગેરે અગ્નિ સંબંધી કામકાજ ), ૨ વનકર્મ (એટલે વન વેચાતા રાખવા, વેચવા, કપાવવા વિગેરે વન સંબંધી કામ ), ૩ શકટકમ (એટલે ગાડા, ગાડી વિગેરે સંબંધી કામકાજ ), ૪ ભાટકકર્મ ( એટલે ગાડા, બળદ, ઘેડા વિગેરે રાખીને એ ભાડે આપવા સંબંધી કામકાજ ), ૫ કેટકકર્મ ( એટલે કુવા ગળાવવા, જમીન ખોદાવવી વિગેરે ફોડવા સંબંધી કામ ), એ પાંચ કર્મથી પિતાની આજીવિકા કરવી; ૬ દંતવાણિજ્ય (એટલે હાથી વિગેરેના દાંતને વ્યાપાર કર ), ૭ લાક્ષાવાણિજ્ય ( એટલે લાખ વિગેરેને વ્યાપાર કર ), ૮ રસવાણિજ્ય ( એટલે ઘી તેલ વિગેરે રસવાળી યાને ચીકણી વસ્તુઓને વ્યાપાર કરે છે,
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy