________________
૧૭૨
સુભાષિત-પદ્ય-રત્નાકર
संयुक्ताधिकरणत्व-मुपभोगातिरिक्तता। મૌર્યમથ , નવા ૨૦ છે.
उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १३६. દળવા વિગેરેનાં અધિકરણ-સાધને જોડેલાજ-તૈયારજ રાખવાં, પોતાના ઉપગની વસ્તુઓમાં ( નકામે ) વધારે કર, અતિવાચાળપણું રાખવું અને કુચેષ્ટા કરવી. આ અનWદંડનાં કારણ છે. (એટલે કે આ બધાથી, નિરર્થક પ્રવૃત્તિના કારણે, પાપને બંધ થાય છે. ) ૧૦. ચાર વિકથા –
राज्ञा स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः। संग्रामरूपसद्वस्तु-स्वादाद्या विकथाः स्मृताः ॥११॥
ફરાબા મા, તંમ , વ્યા૦ ૨૩ ૨. રાજાના યુદ્ધ સંબંધી કથા તે રાજકથા, સ્ત્રીના રૂપ વિગેરે સંબંધી ચર્ચા તે સ્ત્રીસ્થા, દેશની સારી ખોટી વસ્તુની ચર્ચા તે દેશથા અને ભજનના સ્વાદ વિગેરેની ચર્ચા એ ભતસ્થા. એમ જુદા જુદા પ્રકારની ચારવિકથાઓ કહી છે. ૨૨