________________
૧૫
योऽत्ति नाम मधु भेषजेच्छया,
सोऽपि याति लघु दुःखमुल्वणम् । किं न नाशयति जीवितेच्छया, भक्षितं झटिति जीवितं विषम् ? ॥५४॥
૩૫૦ બ૦, સ્તન્મ ૮, ચ૦ ૨૨. ક
જે ( માણસ ) ઓસડની ઈચ્છાથી (એટલે કે એસિડ તરીકે) પણ મધ ખાય છે, તે પણ જલદી આકરૂં દુ:ખ પામે છે. ( કેમકે ) શું જીવવાની ઈચ્છા રાખીને પણ ખાધેલું ઝેર જંદગીને જલદી નાશ નથી કરતું? (એટલેકે–જેમ ઝેર ગમે તે દષ્ટિથી ખાવા છતાં મરણ ઉપજાવે છે તે જ પ્રમાણે ગમે તે બહાનાથી પણ મધ ખાવામાં પાપ લાગે જ છે અને તે
મજા જ મને પાપથી દુઃખ મળે છે.) ૫૪.
મધ અને ઝેર ––
वरं हलाहलं पीतं, सद्यः प्राणहरं विषम् । न पुनर्भक्षितं शश्वद्, दुःखदं मधु देहिनाम् ॥५५॥
सुभापितरत्नसंदोह श्लो० ५५४.
(ખાતાની સાથે) તરત જ પ્રાણને હરણ કરનારૂં હળાહળ ઝેર પીવું વધુ સારું છે પણ હમેશાં પ્રાણીઓને દુઃખ આપનારૂં મધ ખાવું સારું નથી. ૫૫.