________________
૧૬૩
રાત્રિભોજન. રાત્રિભેજન ત્યાગનું ફળ –– करोति विरतिं धन्यो यः सदा निशिभोजनात् । सोऽधं पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥२१॥
ચોગાઘ, દૃ૦ બ૦, ૦ ૬૧. જે ભાગ્યશાળી હમેશાં રાત્રિભેજનથી વિરતિ કરે છે (એટલે રાત્રિભોજનને ત્યાગ કરે છે, તે પોતાના આયુષ્યને અધે ભાગ ઉપવાસી થાય છે (અર્થાત્ અરધી જીંદગી જેટલા ઉપવાસનું તેને મહાનું ફળ મળે છે.) ૨૧.
अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोपज्ञो-ऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ २२ ॥
* ચોક્સાઇ, દૃ૦ બ૦, છો૬૩. રાત્રિભેજનના દોષનો જાણકાર જે મનુષ્ય દિવસની આદિમાં તથા દિવસને છેડે બબ્બે ઘડી ત્યજીને ભજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે. ૨૨.
नक्तं न भोजयेद्यस्तु, चातुर्मास्ये विशेषतः । सर्वकामानवामोति, इह लोके परत्र च ॥२३॥
ગોવાસિષ્ઠ, પૂર્વાર્ધ, ડો. ર૦૮ , જે મનુષ્ય રાત્રે ભજન કરતે ન હોય અને વિશેષે કરીને ચાતુર્માસમાં (રાત્રે) લેજના કરતો ન હોય, તે આ ભવ તથા પરભવમાં સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. ૨૩.