________________
રાત્રિભોજન.
રાત્રિભેજનને ત્યાગ–
चतुर्विधं त्रियामाया-मशनं स्यादभक्ष्यकम् । यावजीवं तत्प्रत्याख्यं, धर्मेच्छुभिरुपासकैः ॥ १६ ॥
કરાબાસા, ર્તમ ૮, ચ૦ ૧૨૬. રાત્રિના સમયે ચારે પ્રકારનો આહાર અભક્ષ્ય ગણવામાં આવ્યો છે, એટલા માટે ધર્મની ઈચ્છાવાળા ઉપાસકો-શ્રાવકો એ એનું જીવન પર્યત પચ્ચખાણ કરવું જોઈએ. ૧૬.
ततो वैकालिकं कार्य, मिताहारमनुत्सुकम् । પરિયોજેહિ, વાચિત્યનેન ૨૭
રિવિઝાન, તુર્ણ છાસ, ૦ રૂ. ત્યારપછી (નિક વ્યાપાર સંબંધી કામકાજ કર્યા પછી ) બે ઘડી દિવસ શેષ રહે ત્યારે ઉત્સુકતા રહિતપણે, કાળને ઉચિત જનવડે, પરિમિત આહારવાળું વાળુ કરવું. (એટલે કે રાત્રિ પડ્યા પહેલાં જ વાળું કરવું. ) ૧૭.
૧ ચાર પ્રકારને આહાર આ પ્રમાણે સમજવોઃ
૧ અશન એટલે અનાજ, કઠોળ, શાક, મીઠાઈ, ઘી, દુધ, દહીં વિગેરે ભોજન તરીકે વપરાતા પદાર્થો; ૨ પાન એટલે પાણી વિગેરે, ૩ ખાદિમ એટલે લીલાં તથા સૂકાં ફળ, મેવો વિગેરે અને ૪ સ્વાદિમ એટલે મુખવાસ તથા દવા તરીકે વપરાતા સોપારી, તજ, લવીંગ, સુંઠ, કાળાં મરી અજમો વિગેરે પદાર્થો.
૧૧