SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિભોજન. રાત્રિભેજનને ત્યાગ– चतुर्विधं त्रियामाया-मशनं स्यादभक्ष्यकम् । यावजीवं तत्प्रत्याख्यं, धर्मेच्छुभिरुपासकैः ॥ १६ ॥ કરાબાસા, ર્તમ ૮, ચ૦ ૧૨૬. રાત્રિના સમયે ચારે પ્રકારનો આહાર અભક્ષ્ય ગણવામાં આવ્યો છે, એટલા માટે ધર્મની ઈચ્છાવાળા ઉપાસકો-શ્રાવકો એ એનું જીવન પર્યત પચ્ચખાણ કરવું જોઈએ. ૧૬. ततो वैकालिकं कार्य, मिताहारमनुत्सुकम् । પરિયોજેહિ, વાચિત્યનેન ૨૭ રિવિઝાન, તુર્ણ છાસ, ૦ રૂ. ત્યારપછી (નિક વ્યાપાર સંબંધી કામકાજ કર્યા પછી ) બે ઘડી દિવસ શેષ રહે ત્યારે ઉત્સુકતા રહિતપણે, કાળને ઉચિત જનવડે, પરિમિત આહારવાળું વાળુ કરવું. (એટલે કે રાત્રિ પડ્યા પહેલાં જ વાળું કરવું. ) ૧૭. ૧ ચાર પ્રકારને આહાર આ પ્રમાણે સમજવોઃ ૧ અશન એટલે અનાજ, કઠોળ, શાક, મીઠાઈ, ઘી, દુધ, દહીં વિગેરે ભોજન તરીકે વપરાતા પદાર્થો; ૨ પાન એટલે પાણી વિગેરે, ૩ ખાદિમ એટલે લીલાં તથા સૂકાં ફળ, મેવો વિગેરે અને ૪ સ્વાદિમ એટલે મુખવાસ તથા દવા તરીકે વપરાતા સોપારી, તજ, લવીંગ, સુંઠ, કાળાં મરી અજમો વિગેરે પદાર્થો. ૧૧
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy