________________
રાત્રિ ભોજન.
૧૫૯
રાત્રિ-ભેજનથી નુકશાન –
कण्टको दारुखण्डं च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु, विध्यति वृश्चिकः ॥ ११ ॥
___ योगशा. प्र. ३ श्लो० ५१ રાત્રિએ ભજન કરવાથી કદાચ ભેજનમાં કટ કે લાકડાને સૂક્ષ્મ કકડે આવ્યો હોય તો ગળામાં વ્યથા કરે છે. શાકની અંદર વીંછી (કે ભમરો વિગેરે ) આવ્યું હોય તો તે તાળવાને વીંધે છે. ૧૧.
मेधां पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिका वान्ति, कुष्ठरोगं च कोलिकः ॥ १२॥
योगशा. प्र. ३ श्लो० ५० (રાત્રે ભોજન કરવાથી ભેજનની અંદર) કીડી આવી ગઈ હેાય તે બુદ્ધિને નાશ થાય છે, જૂ આવી હોય તે તે જલોદર વ્યાધિ કરે છે, માખી આવી હોય તો તે વમન-ઉલટી કરાવે છે અને કળિયે આવ્યું હોય તે તે કુ–કેડ રેગને કરે છે. તેથી આ બધા દોષોથી બચવા માટે રાત્રિભોજન તજવું ઘટે.) ૧૨. विलग्नस्तु गले वालः, स्वरभंगाय जायते । ત્યાદિ દદલો , તેવાં નિશિ મોલને | ૨૨
योगशा. प्र. ३ मो० ५२