________________
સુભાષિત-પ-રત્નાકર. एकमताशनाभित्य-मग्निहोत्रफलं लमेत् । अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं मजेत् ॥२४॥
જરૂ૦, ૭, ૧૦ ૨૧, રોડ ૨૨. જે માણસ હમેશાં એક વાર ભજન કરે, તે અગ્નિહોત્રના ફળને પામે છે, અને જે હમેશાં સૂર્યાસ્ત પહેલાં ભજન કરે (અર્થાત રાત્રિભેજનને ત્યાગ કરે) છે, તે તીર્થયાત્રાનું ફળ પામે છે. ૨૪.
ये रात्रौ सर्वदाऽऽहारं, वर्जयन्ति सुमेधसः। तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥२५॥
મહામાત, શારિર્વિ, ગો. ૨૬. જે સારી બુદ્ધિવાળા માણસે સર્વદા રાત્રિએ આહારને ત્યાગ કરે છે, તેમને એક મહિના (સુધી રાત્રિભેજનને ત્યાગ કરવા) થી પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨૫.