________________
સુભાષિત-પદ્મ-રત્નાકર
જેમાં સૂક્ષ્મ શરીરવાળા વિવિધ જાતિના જંતુએ નિરંતર ઉત્પન્ન થાય છે, તે માખણ તેને સેવનારા પ્રાણીઓને પાપથી નરક ગતિ આપે છે. ૬૦.
માખણના ત્યાગઃ——
एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को, नवनीतं निषेवते ? । ૬ ।। योगशास्त्र, तृ० प्र०, लो० ३५
૧૫૪
એક જીવને પણ મારવામાં કેટલું ( બધું ) પાપ થાય છે ? તેા પછી જંતુઓના સમુદાયથી ભરપુર એવા માખણના કાણ( ડાહ્યો માણસ ) ઉપયાગ કરે ? ( અર્થાત્ એ મહા પાપથી ખચવા માટે માખણના ત્યાગ કરવા જોઇએ. ) ૬૧.
મહાવિકૃતિ ત્યાગનું ફળઃ——
मधुमांसस्त्रियो नित्यं वर्जयन्तीह मानवाः । जन्मप्रभृति मद्यं च दुर्गाण्यतितरन्ति ते
"
| ૬૨ ||
शांतिपर्व अ ११ श्रो० २२
જે મનુષ્યા જન્મથી જ નિરંતર મધ, માંસ અને સ્ત્રીના ત્યાગ કરે છે, તે કષ્ટોને તરી
ત્યાગ કરે છે, તથા મદિરાને જાય છે. ૬૨.