________________
*
रात्रि - भोजन. (२०)
豆豆豆豆豆豆
રાત્રિભાજન નહિં કરવાનું કારણઃ—
भानोः करैरसंस्पृष्ट-मुच्छिष्टं प्रेतसंचरात् ।
सूक्ष्मजीवाकुलं चापि निशि भोज्यं न युज्यते ॥ १ ॥ विवेकविलास चतुर्थ उल्लास श्लो० ४
સૂર્ય ના કિરણે!થી સ્પર્શે નહીં કરાયેલું, ભૂત-પ્રેતના સંચારથી ઉચ્છિષ્ટ ( એઠું ) થયેલું અને સુક્ષ્મ સંપાતિમ જીવાથી વ્યાપ્ત એવું રાત્રિ-ભાજન કરવું ઉચિત નથી ૧.
हृन्नाभिपद्मसङ्कोच - श्वण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥ २ ॥ आयुर्वेद, माध्यन्दिनी शाखा लो० १२९
સૂર્ય અસ્ત થવાથી મનુષ્યનાં હૃદય કમળ અને નાભિ કમળનો સંકોચ થાય છે (તે બન્ને કમળો બીડાઈ જાય છે). તેથી કરીને તથા સૂક્ષ્મ જીવા ભેાજન સાથે ખવાઈ જાય તેથી કરીને રાત્રિએ ભાજન કરવું નહીં. ૨.
हिंस्यन्ते प्राणिनः सूक्ष्मा, यत्राशुच्यभिभक्ष्यते । तद्रात्रिभोजनं संतो न कुर्वन्ति दयापराः ॥ ३ ॥ सुभाषितरत्नसंदोह लो० ७६६