SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્મ-રત્નાકર જેમાં સૂક્ષ્મ શરીરવાળા વિવિધ જાતિના જંતુએ નિરંતર ઉત્પન્ન થાય છે, તે માખણ તેને સેવનારા પ્રાણીઓને પાપથી નરક ગતિ આપે છે. ૬૦. માખણના ત્યાગઃ—— एकस्यापि हि जीवस्य, हिंसने किमघं भवेत् । जन्तुजातमयं तत्को, नवनीतं निषेवते ? । ૬ ।। योगशास्त्र, तृ० प्र०, लो० ३५ ૧૫૪ એક જીવને પણ મારવામાં કેટલું ( બધું ) પાપ થાય છે ? તેા પછી જંતુઓના સમુદાયથી ભરપુર એવા માખણના કાણ( ડાહ્યો માણસ ) ઉપયાગ કરે ? ( અર્થાત્ એ મહા પાપથી ખચવા માટે માખણના ત્યાગ કરવા જોઇએ. ) ૬૧. મહાવિકૃતિ ત્યાગનું ફળઃ—— मधुमांसस्त्रियो नित्यं वर्जयन्तीह मानवाः । जन्मप्रभृति मद्यं च दुर्गाण्यतितरन्ति ते " | ૬૨ || शांतिपर्व अ ११ श्रो० २२ જે મનુષ્યા જન્મથી જ નિરંતર મધ, માંસ અને સ્ત્રીના ત્યાગ કરે છે, તે કષ્ટોને તરી ત્યાગ કરે છે, તથા મદિરાને જાય છે. ૬૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy