________________
मापस.
૧૫૩
[४ माखण.] માખણ અભક્ષ્ય હોવાનું કારણ – अन्तमुहूर्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूर्छन्ति तमाद्यं, नवनीतं विवेकिभिः ॥५८॥
योगशा. तृतीय प्रकाश. श्लो० ३४. જે (માખણ)માં એક અંતર્મુહૂર્ત પછી તરત જ અતિ સૂક્ષ્મ જંતુના સમૂહ સંમૂર્ણિમપણે ઉપજે છે, તે માખણ વિવેકી જનેએ ખાવું નહીં. ૫૮. ऊर्ध्वमन्तर्मुहूर्तात् स्यु-बहवो यत्र जन्तवः । विवेकिभिः कथंकारं, नवनीतं तदद्यते ? ॥५९॥१९॥
उपदेशप्रासाद. स्तंभ ८ व्या० ११५. જેમાં એક અંતર્મુહૂર્ત પછી જ ઘણા જીવ ઉત્પન્ન થાય છે એવું માખણ (સારાસારને ભેદ જાણનારા)– વિવેકી भासवी शते माय ? ५६. માખણ ખાવાનું ફળसंसृजन्ति विविधाः शरीरिणो, यत्र सूक्ष्मतनवो निरन्तरम् । तद्ददाति नवनीतमङ्गिनां, पापतो निरयमत्र सेविनाम् ॥६०॥
उप० प्रा०, स्तम्भ ८, व्या० ११५.