________________
VF5|UR SIHI SUR SISFESSFESSISFIERSF Bી વાર માવતિ. (૨) |
મહાવિકૃતિની સંખ્યાप्रोचिता विकृतयोऽत्र चतम्र-स्तास्त्यजन्ति भुवि भावुकमाः । प्राप्नुवन्ति सुरसम्पदमुच्चै-जैनशासनजुषो यदि ते हि ॥१॥
૩૫૦ બ૦, તન્મ ૪, ૦ ૨૨૫. અહીં ચાર વિગઈ કહી, તે ચારે વિગઈને પૃથ્વી ઉપર ભાવિક મનુષ્ય તજે છે. વળી જે તેઓ જૈન શાસનને સેવનારા હોય તો ઉત્તમ પ્રકારની દેવ-સંપત્તિને પામે છે. ૧.
મહાવિકૃતિનાં નામ –
मद्यं द्विधा समादिष्टं, मांसं त्रिविधिमुच्यते । क्षौद्रं त्रिधापि त्याज्यं च, म्रक्षणं स्याच्चतुर्विधं ॥२॥
उपदेशप्रासाद भा. अष्टमस्तंभ व्या. ११५
દારૂ બે પ્રકારનો કહે છે; માંસ ત્રણ પ્રકારનું કહેવાય છે; મધ ત્રણ પ્રકારનું છે અને માંખણ ચાર પ્રકારનું છે. આ (બધાય) ને ત્યાગ કરવો જોઈએ. ૨.