________________
મg.
( ૧૩૭ )
દારૂના કારણે માણસ દુઃખી થાય છે, ધનને નાશ કરે છે, મદવાળો થાય છે, (પિતાના) ભલા બુરાને નથી જાણતા અને (સારે) માર્ગ મૂકીને અવળું કામ કરે છે. ભલા (દુનિયામાં) એવી કઈ (ખરાબ) ક્રિયા છે કે જે (એ) નથી કરતે? ૧૨. तदिह दूषणमणिगणस्य नो, विषमरिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं, वितनुते मदिरा गुणिनिन्दिता ॥१३॥।
सुभाषितरत्नसंदोह श्लो. ५१७ જીવેનું જેટલું ખરાબ ઝેર, દુશમન, સા૫ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ આપી શકે છે તે બધું ય ગુણવાન પુરૂષથી નિન્દાને પામેલ મદિરા કરી શકે છે. ૧૩.
मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः।। वैदग्धीबन्धुरस्यापि, दौर्भाग्येणेव कामिनी ॥ १४ ॥
ચોરાર. p. ૨૧૮ ગો. ૮ (ઇ. સ.) જેમ ચતુર પુરૂષની પણ પત્ની તેના દુર્ભાગ્યે કરીને, દૂર જતી રહે છે, તેમ ચતુરાઈ સહિત પુરૂષની પણ બુદ્ધિ માત્ર મદિરા પાન કરવાથી દૂર નાસી જાય છે. ૧૪.
देवताराधनं चैव, गुरूणां चैव सेवनम् । शिष्टसंगोऽपि नैवास्य, न धर्मो न च साधनम् ॥१५॥ (જે પુરૂષ મદ્યપાન કરે છે, તેને દેવતાનું આરાધન, ગુરૂઓની પૂજા, તેમ સારા પુરૂષની સબત નથી હોતી. વળી ધર્મ અને સાધન (અર્થ-કામ) (પણ) હેતાં નથી. ૧૫.
રાની, ની છે