________________
મદ્ય.
( ૧૩૫ )
પમાડે છે, અને ઘણી મૂર્છા આપે છે, તેથી તે હલાહલ વિષ
જેવી જ છે. ૫.
मद्यपाने कृते क्रोधो, मानलोभश्च जायते । मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च ॥ ६ ॥
મનુસ્મૃતિ. ૧૦૭ ો. ૪,
મિંદરા પાન કરવાથી ક્રોધ, માન, લેાલ, મેાહ, ઈર્ષ્યા અને ખરાબ સંભાષણ ( વિગેરે દાષા) ઉત્પન્ન થાય છે. ૬.
मधुपाने मतिभ्रंशो, नराणां जायते खलु । धर्मेण तेभ्यो दातॄणां न ध्यानं न च सत्क्रिया ॥ ७ ॥ મનુસ્મૃતિ . છ ો. ૪૦.
દારૂ પીવાથી માણસાની બુદ્ધિને નાશ થાય છે. (અને ) જે લેાકેા ધર્મ બુદ્ધિથી તેઓને ( દેવતાને ?) દારૂ અર્પણ કરે ( છે ( તેમનામાં ) નતા શુભ ધ્યાન રહે છે કે નતા, શુદ્ધ ક્રિયા રહે છે. ૭.
यस्या धत्रो माधववासुदेवः, सुवर्णदुर्गा धनदेवदत्ता | सा द्वारिका प्रज्वलिता च नूनं, तत्रापि हेतुः किल मद्यपानम्. ॥८॥ हिंगुलप्रकरण मदिरापानक्रम श्लो. ४.
જે દ્વારિકા નગરીના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવ હતા, જેને સુવર્ણના ગઢ હતા, તથા જેને કુબેરે આપી હતી, તે દ્વારિકા જે ખુલી ગઇ, તેમાં પણ ખરેખર મદ્યપાનજ હેતુભુત હતું. ૮.