________________
સુભાષિત-પદ્ય—રત્નાકર.
( ૧૩૮ )
દારૂ પીનારની દુર્દશા——
मद्यपानरसे मग्नो, नग्नः स्वपिति चत्वरे । गूढं च स्वमभिप्रायं, प्रकाशयति लीलया ॥
१६ ॥
યોગા. P. ૧૮ ો. (૨ (પ્ર. ૬. )
મદિરા પાનમાં મૂઢ ખનેલા માણસ નગ્ન થઈ ખજારમાં પડ્યા રહે છે. અને રમતાં રમતાં પેાતાની ગુપ્ત વાતા પણ પ્રકટ કરી નાંખે છે. ૧૬.
व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमनुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियर्ति न मद्यपः ॥ १७ ॥ सुभाषितरत्नसंदोह श्लो. ५०३.
દારૂડીયા દુ:ખ પામે છે, લેાકેા વડે તિરસ્કૃત થાય છે, રેગ પામે છે, કાઇ શુભ કામ કરતા નથી, હલકા માણસની સેાબત કરે છે અને ગ્લાન્તિને પામે છે. અરે એવું શું છે કે જેને એ નથી માનતા? ૧૭.
भूतात्तवन्नरीनर्त्ति, रारटीति सशोकवत् । રાદ્દવરાર્ત્તવન્દ્રમાં, મુવાળો હોજીઝીતિ ૨ / ૧૮ ।।
ચોરી. રૃ. ૧૮ જો. ? (પ્ર. સ.)
કરાયે
મદિરા પીનાર મનુષ્ય જાણે કે ભૂત પ્રેતથી ગ્રહણ હાય તેમ અત્યંત નાચ્યા કરે છે, શાકાતુરની જેમ અત્યંત ખૂમા પાડ્યા કરે છે, અને દાહ જવરથી પીડા પામ્યા હાય તેમ ભૂમિ ૫૨ લાટે છે. ૧૮.