________________
( ૧૩૪ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
મહાવિકૃતિ અભક્ષ્ય હાવાનું કારણઃ—
मद्ये मांसे च मधुनि, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विलीयन्ते, तद्वर्णास्तत्र जन्तवः ॥ ३ ॥
મહામાત. પ્રમાલપુરાળ.
દારૂમાં, માંસમાં, મધમાં અને ( છાશમાંથી ) બહાર કાઢેલ માંખણુમાં એવાજ વર્ણના જીવા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ( અને તેથી તે ચારે અભક્ષ્ય છે )
[ o ટ્ls ]
દારૂથી નુકસાનઃ——
दोषाणां कारणं मद्यं, मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं, तस्मान्मद्यं विवर्जयेत् ॥
४ ॥
ચોશ. ઇ. ૧૧ જો. ૨૭ ( ×. સ. ) મદિરા સર્વ દાષાનુ કારણ છે, મદિરા આપત્તિનું કારણ છે, તેથી જેમ રાગી મનુષ્ય અપના ત્યાગ કરે તેમ સ જનાએ મદિરાના ત્યાગ કરવા. ૪.
विदधत्यङ्गशैथिल्यं, ग्लपयन्तीन्द्रियाणि च । मूर्छामतुच्छां यच्छन्ती, हाला हालाहलोपमा ॥ ५ ॥
યોગા. પૂ. ૬૯૧ ો. ૧૧ (ક. સ. )
હાલા—મદિરા અંગની શિથિલતા કરે છે, ઇંદ્રિયાને ગ્લાનિ