________________
सुभाषित-पद्य - २त्ना५२.
यस्मिन् गृहे सदा नाथ !, मूलकं पचति नरः । स्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥ १८ ॥
शिवपुराणे ज्ञानसंहिता अ० ७३ लो० ८३.
? धरने विषं भाएएस ( रसोयो ) हमेशां भूणाने रांधे थे, તે ઘર સ્મશાન તુલ્ય છે, અને તેથી પિતૃલોકો તેનો ત્યાગ કરે છે ( એટલે કે પિતૃઓ તે ઘરાના પિડાર્દિકને સ્વીકારતા નથી.) ૧૮.
(930)
पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणम् । भक्षणात् नरकं याति वर्जनात् स्वर्गमाप्नुयात् ॥ १९॥ महाभारत आदिपर्व, अ० ९ ० ३०.
પુત્રનુ માંસ ખાવું તે સારૂં છે પર ંતુ મૂળાનું ભક્ષણુ કરવું તે સારૂં નથી. કેમકે મૂળાનું ભક્ષણ કરવાથી મનુષ્ય નરકે જાય છે, અને તેને ત્યાગ કરવાથી સ્વર્ગને પામે છે. ૧૯ भुक्तं हलाहलं तेन कृतं चाभक्ष्यभक्षणम् । वृन्ताकभक्षणाच्चापि, नरा यान्त्येव रौरवम् || २० |
शिवपुराणे, ज्ञानसंहिता, अ० १९० ३५,
જેણે અભક્ષ્યનું ભક્ષણ કર્યું. તેણે હળાહળ વિષ ખાધુ છે એમ જાણવું. તથા રીંગણાનું ભક્ષણ કરવાથી પણ માણસો રૈરવ નરકમાં જાય છે. ૨૦
नीली क्षेत्रं वपेद्यस्तु, मूलकं चोपदश्यते ।
न तस्य नरकोत्तारो, यावदिन्द्राश्चतुर्दश ।। २१ । आत्मपुराण अ० ५३, श्लोक ७१.