________________
( ૧૨૨ )
સુભાષિત-પા—રત્નાકર.
જે માણસે દિશાઓમાં ગમન કરવાના નિયમ લીધા છે, તેણે જગતને દબાવતા અને ફેલાતા લેાભ રૂપી સમુદ્રને આગળ વધતા અટકાવ્યે છે. ૩.
દિશાપરિમાણની વિશેષતાઃ—
चराचराणां जीवानां, विमर्दननिवर्तनात् । तप्तायोगोलकल्पस्य, सद्वृतं गृहिणोऽप्यदः ॥ ચોળા, ૪૦ ૬૦, જો ર.
४ ॥
૦
( જેમ તપેલા લેાઢાના ગાળા જ્યાં જાય ત્યાં જીવાના નાશ કરે છે, તેમ ) તપેલા લેઢાના ગાળા સરખા ગૃહસ્થને પણ આ દિગવિરતિવ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર ) જીવાના વિમનનું નિવન હેાવાથી આ વ્રત ઉત્તમ છે. (એટલે આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થતી હાવાથી એ ગૃહસ્થને ચેાગ્ય છે. ) ૪.