________________
સુભાષિત-પદ-રત્નાકર.
जह जह अप्पो लोहो जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुह पवढइ धम्मस्स य होइ संसिद्धि ॥ २६ ॥
उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० १०७
જેમ જેમ લેાલ આછે થાય (અને) જેમ જેમ પરિગ્રહ અને આરંભ એ થતા જાય તેમ તેમ સુખ વધતુ જાય છે અને ધર્મની સિદ્ધિ થાય છે. ૨૬.
( ૧૨૦ )
त्यक्तपुत्रकलत्रस्य मूर्च्छामुक्तस्य योगिनः ।
चिन्मात्र प्रतिबद्धस्य का पुद्गलनियंत्रणा ॥ २७ ॥
જ્ઞાનસાર, પરિમહાષ્ટ. ોજ ૬.
(જે) ચેાગી પુરૂષે, પેાતાના પુત્ર ( આદિ )ને ત્યાગ ર્યા છે, જે મૂર્છા( પરિગ્રહની ભાવના )થી મુક્ત છે અને જે જ્ઞાનમાત્રમાં જોડાયેલા છે તેને પુદ્ગલેા શુ અંધન કરી શકે? ૨૭.
यस्त्यक्त्वा तृणवद् बाह्यमांतरं च परिग्रहम् । उदास्ते तत्पदांभोजं पर्युपास्ते जगत्त्रयी ॥ २८ ॥
સાનસાર, મિહાષ્ટ. ોજ રૂ.
જે માણસ બાહ્ય અને આભ્યંતર પરિગ્રહના તરણાની માફક ત્યાગ કરીને ( જગતના પદાર્થો પ્રતિ ) ઉદાસીનતાને ધારણ કરે છે. તે `માણસના ચરણકમળની ત્રણ જગત્ સેવા કરે છે. ૨૮.