________________
અભક્ષ્ય.
( ૧૨૫ )
रसैश्वलितं निःस्वादं यक्षाणां योनिस्थानकम् । पर्युषितं कुत्सि (थि) तान्नं भक्षणाद्दुःखमासदेत् ॥ ३॥ પવું. પ્રા. મા. ૨ છુ. ૬૨.
જેને રસ ફ્રી ગયા હૈાય, જે સ્વાદ રહિત થયું હોય, જે ઢીંદ્રિય જીવાની ઉત્પત્તિનું સ્થાન થયુ` હાય, જે વાસી રહ્યું હાય અને જે અન્ન ખરાબ થયુ હોય અથવા કાહી ગયું હોય, તે અન્ન ખાવાથી જીવ નરકાદિક દુ:ખને પામે છે. ૩.
लशुनं गृञ्जनं चैव पलाण्डु कवकानि च । वार्ताकनालिकाऽलाबु वेयाआतिदूषितम् ॥ ४॥
भविष्य पुराण अ० १६ श्लो०१७
લસણુ, ગાજર, પલાંડુ( ડુંગળી ), બિલાડીના ટોપ, રીંગણા, કમળનું નાળ અને તુંબડું એ સર્વે જાતિથી જ કૃષિત છે ( એટલે અભક્ષ્ય છે)૪.
अभोज्यं प्राहुराहारं शुक्तं पर्युषितं तथा ।
अन्यत्र मधु-सक्तुभ्यां भक्षे (क्ष्ये) भ्यः सर्पिषो गुडात् ॥ ५ ॥ देवलस्मृति लो० १७.
અત્યંત ખાટા થઈ ગયેલ પદાર્થ; અને મધ તથા સાથવા અને ગાળ ઘીથી અનેલ ભક્ષ્ય પદાર્થ સિવાયના વાસી પદા અભક્ષ્ય છે. ( એટલે કે મધ અને સાથવે તેમજ ગાળ ઘીનેા અનેલ પદાર્થ વાસી છતાં લક્ષ્ય છે) ૫.