SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૨ ) સુભાષિત-પા—રત્નાકર. જે માણસે દિશાઓમાં ગમન કરવાના નિયમ લીધા છે, તેણે જગતને દબાવતા અને ફેલાતા લેાભ રૂપી સમુદ્રને આગળ વધતા અટકાવ્યે છે. ૩. દિશાપરિમાણની વિશેષતાઃ— चराचराणां जीवानां, विमर्दननिवर्तनात् । तप्तायोगोलकल्पस्य, सद्वृतं गृहिणोऽप्यदः ॥ ચોળા, ૪૦ ૬૦, જો ર. ४ ॥ ૦ ( જેમ તપેલા લેાઢાના ગાળા જ્યાં જાય ત્યાં જીવાના નાશ કરે છે, તેમ ) તપેલા લેઢાના ગાળા સરખા ગૃહસ્થને પણ આ દિગવિરતિવ્રતમાં ચરાચર (ચાલતા અને સ્થિર ) જીવાના વિમનનું નિવન હેાવાથી આ વ્રત ઉત્તમ છે. (એટલે આ વ્રતમાં પાપથી નિવૃત્તિ થતી હાવાથી એ ગૃહસ્થને ચેાગ્ય છે. ) ૪.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy