________________
Mensatisekssisode Radhikeksy
दिशापरिमाण (१६)
ARYPERTERTAIN
દિશાપરિમાણુવ્રતનું સ્વરૂપ –
दशस्वपि कता दिक्षु, यत्र सीमा न लङ्घयते । ख्यातं दिग्विरविरिति, प्रथमं तद् गुणवतम् ॥ १॥
__ योगशास्त्र तृ० प्र०, सो० १. જે વ્રતમાં દશે દિશાઓમાં જવાઆવવાના કરેલા નિયમની મર્યાદા ઉલંઘન ન કરાય, તે દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહેલું છે. ૧.
दशदिग्गमने यत्र मर्यादा कापि तन्यते । दिगविरत्याख्यया ख्यातं तद्गुणवतमादिमम् ॥ २॥
उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० ११०. દશે દિશામાં જવા (આવવા)ની જેમાં કંઈપણ મર્યાદા કરવામાં આવે છે, તેને દિવિરતિ નામનું. પ્રથમ ગુણવ્રત કહે છે. ૨. દિશાપરિમાણનું ફળ –
जगदाक्रममाणस्य, प्रसरल्लोमवारिधेः। स्खलनं विदधे तेन, येन दिग्विरतिः कृता ॥३॥
योगशाख, ४० प्र०, लो० ३