________________
પરિગ્રહ.
( ૧૧૧ ) વસ સુત્તપિતૈિચાવનાર, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ ३ ॥
રાજા રજૂ કૃ૦, ( મ. સ.) g૦ ૨૨. આ મારૂં છે અને આ હું છું” એ પ્રમાણે મનુષ્યને જ્યાંસુધી અભિમાનરૂપી દાહજવર ચડેલો હોય છે, ત્યાંસુધી યમરાજના મુખમાં જવાનું જ છે, તેથી શાંતિની પ્રાપ્તિ થતી જ નથી. યશ અને સુખની તૃષ્ણ-ઈચ્છા રાખનારા અને અનર્થમાં જ પ્રવર્તનારા અન્ય જનો આ અધમ એવા અભિમાનરૂપી દાહવરને કોઈપણ ઠેકાણેથી કોઈપણ પ્રકારે ખેંચી લાવે જ છે. ૩.
तथा हि येन जायन्ते, क्रोध-लोभादयो भृशम् । स्वर्ण रूप्यं न तद्देयं चरित्रिभ्यश्चरित्रहत् ॥४॥
વન્દવૃત્તિ (ર. ત.) g૦ ૭૬–૧. જેનાથી અત્યંત ક્રોધ, લોભ વિગેરે ઉત્પન્ન થાય છે, તે સુવર્ણ, રૂપું વિગેરે કાંઈપણ ચારિત્રવાળા મુનિઓને આપવું નહિં. કેમકે તે સુવર્ણાદિક ચારિત્રને નાશ કરનાર છે. ૪.
असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥५॥
ત્રિષ્ટિ પર્વ ૨, ૨૦ રૂ, જો . મૂછનો ત્યાગ નહિં કરવાથી દુઃખના કારણરૂપ અસંતેષ, અવિશ્વાસ અને ઘણા આરંભે પ્રાપ્ત થાય છે, આ સર્વ મૂછનું જ ફળ છે, એમ જાણીને મનુષ્ય પરિગ્રહનું પ્રમાણ કરવું જોઈએ. પ.