________________
H
EROIN परिग्रह (१५)
RECENARASHRAM પરિગ્રહનું સ્વરૂપ
अध्यात्मविदो मृच्छौं परिग्रहं वर्णयन्ति निश्चयतः । तस्माद्वैराग्येप्सोराकिश्चन्यं परो धर्मः ॥ १ ॥
प्रशमरति प्रकरण, श्लो० १७८. અધ્યાત્મ જ્ઞાનીઓ નિશ્ચયથી મૂછીને જ પરિગ્રહ કહે છે. તેથી વૈરાગ્યના અથીને માટે પરિગ્રહનો ત્યાગ એ ઉત્તમ धर्म छ. १. પરિગ્રહ ત્યાગ
संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहे ॥२॥
योगशास्त्र, द्वितीय प्रकाश, श्लो० ११०. સંસારની વૃદ્ધિનું મૂળ-કારણુ આરંભે છે અને તે આરંભેનું કારણ પરિગ્રહ છે, તેથી શ્રાવકે પરિગ્રહ ઓછો ઓછો કરતા रहे ध्ये. २. પરિગ્રહના દોષે – ममाहमिति चैष यावदभिमानदाहज्वरः, कृतान्तसुखमेर तारदिति न प्रशान्त्युभयः ।