________________
પરિગ્રહ.
( ११७ ) परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजाकिराम् । श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ॥ १७॥
परिग्रहाष्टक, श्लो० २ પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી, દુર્વચનરૂપી ધૂળને ઉડાડનારા વેષધારીઓના પણ વિકૃત પ્રલાપે શું સંભળાતા નથી ? (એટલે કે પરિગ્રહને આધીન માણસ બોલવાનું ભાન પણ शुभावी असे छे.) १७,
तपःश्रुतपरिवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहास्ता त्यजेयुर्योगिनोऽपि हि ॥ १८ ॥
पाराशरस्मृति श्लो० १५९. યેગી પુરૂષે પણ, જ્યારે પરિગ્રહરૂપી ગ્રહને આધીન થઈ જાય છે ત્યારે, તપ અને શાસ્ત્રજ્ઞાનના પરિવારવાળી શાંતિરૂપી સામ્રાજ્યની સંપત્તિને તજી દે છે. ૧૮.
परिग्रहाधिकं प्राणी प्रायेणारंभकारकः । स च दुःखखनिनूनं ततः कल्प्या तदल्पता ॥ १९॥
उपदेशप्रासाद, अष्टमस्तंभ व्या० १०६. પરિગ્રહને વધારવા માટે પ્રાણુ ઘણે ભાગે આરંભ(પાપ)ને કરનારે થાય છે. અને એ આરંભ દુઃખની ખાણ રૂપ છે. એટલા માટે પરિગ્રહને ઓછો કરવાનો વિચાર કરવા જોઈએ. ૧૯. परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवांबुधौ । महापोत इव प्राणी त्यजेत् तस्मात् परिग्रहम् ॥ २० ॥
उपदेशप्रासाद, अष्टमस्तंभ व्या० १०६.