SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૨ ) સુભાષિત–પદ્ય-રત્નાકર. પરિગ્રહથી થતા – सङ्गाद् भवन्त्यसन्तोऽपि राग-द्वेषादयो द्विषः। मुनेरपि चलेच्चतो यत् तेनान्दोलितात्मनः ॥ ६ ॥ યોગરાભિ, દ્વિતીય પ્રારા, ૦ ૨૦૬. અછતા–અવિદ્યમાન એવા પણ રાગ દ્વેષ વિગેરે શત્રુઓ સંગથી (પરિગ્રહથી ) ઉત્પન્ન થાય છે. કારણ કે તે પરિગ્રહ વડે જેનું મન વ્યાકુળ થયું છે એવા મુનિનું ચિત્ત પણ ચલાયમાન થાય છે. ૬. करोति हे दैत्यसुत! यावन्मात्रं परिग्रहम् । तावन्मानं स एवास्य दुखं चेतसि यच्छति ॥७॥ હે દૈત્યપુત્ર (પ્રહલાદ) ! મનુષ્ય જેટલો પરિગ્રહ ધારણ કરે છે, તેટલા પ્રમાણમાં તે તેના ચિત્તમાં દુઃખ આપે છે. અર્થાત્ જેટલે પરિગ્રહ તેટલું દુ:ખ. ૭. પરિગ્રહની તુચ્છતા– कृमिकुलचितं लालाक्लिनं विगन्धि जुगुप्सितं, निरुपमरसप्रीत्या खादभरास्थि निरामिषम् । सुरपतिमपि वा पार्श्वस्थं सशङ्कितमीक्षते, न हि गणयति क्षुद्रो लोकः परिग्रहफल्गुताम् ॥८॥ બાવા. ર૦ વૃ૦, ( મ. સ.) g૦ ૨૨.૪ કુતર કીડાના સમૂહથી વ્યાસ, પોતાની જ લાગે કરીને આદ્ર, ખરાબ ગંધવાળા, દુગંછા કરવા લાયક અને માંસ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy