________________
કામ—વિષય.
( ૧૦૩ )
અન્યાયથી ઉપાર્જન કરેલ ધન જેમ ઘરમાં રહેતુ નથી, તેમ વૃદ્ધાવસ્થામાં મારા સર્વ દાંતા પડી ગયા છે, તાપથી ગ્લાનિ પામેલાં સુકાઇ–ગયેલાં તમાલના પાંદડાની જેમ મારૂ શરીર વળીયાવાળુ થઇ ગયું છે, અને શુકલપક્ષના ચદ્રની જેમ મારા કેશને વિષે સ્પષ્ટ રીતે શ્વેતતા આવી ગઇ છે, તેા પણુ ખેદની વાત છે કે મારૂં મુગ્ધ-અજ્ઞાની હૃદય કામભાગને વિષે ઈચ્છા પ્રમાણે દોડ્યા કરે છે. ૨૯.
लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपेि, धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि । अक्षार्थपन्नगविपाकुलितो मनुष्य
स्तन्नास्ति कर्म कुरुते न यदत्र निन्द्यम् ॥ ३० ॥
( અમિતઽતિ) સુમતિભલ॰, ો૦ ૬૦૦.
ઇંદ્રિયાના વિષયરૂપી સર્પના વિષથી વ્યાકુલ થયેલા મનુષ્ય જો કે પેાતે લેાકમાં પૂજિત હાય, ઉંચા કુળમાં જન્મ્યા હાય, ૫ડિત-વિદ્વાન હાય, ધર્મ માં રહેલા ( ધર્મિષ્ઠ ) હાય, વિરતિવાળા ( વ્રતધારી ) હાય અથવા શમતાયુક્ત હાય, તાપણ તે મનુષ્ય આ જગતમાં એવું કોઇ નિંદ્ય કાર્ય નથી કે જે કાર્ય તે નથી કરતો. અર્થાત્ તે સર્વનિંદ્ય કાર્ય કરે છે. ૩૦.
लोकार्चितं गुरुजनं पितरं सवित्रीं,
बन्धुं सनाभिमबलां सुहृदं स्वसारम् । भृत्यं प्रभुं तनयमन्यजनं च मर्त्यो,
नो मन्यते विषयवैरिवशः कदाचित् ॥ ३१ ॥ ( અમિતનાતિ) સુમષિતરત્નચં, સ્ને॰ ૨૦.