________________
शुभ - विषय.
पिशाचेनेव कामेन च्छलितं सकलं जगत् । बंभ्रमीति परायत्तं, भवाब्धौ तन्निरन्तरम् ॥ ४० ॥
तत्त्वामृत, श्लो० १०६.
( १०७ )
પિશાચની જેવા કામદેવ વડે આ આખુ જગત ળાયુ છે, તેથી આ જગત પરાધીન થઇને નિરતર સંસાર સમુદ્રમાં वारंवार लभ्या रे छे. ४०.
ददति विषयदोषा ये तु दुःखं सुराणां,
कथमितरमनुष्यास्तेषु सौख्यं लभन्ते । । मदमलिनकपोलः क्लिश्यते येन हस्ती, क्रमपतितमृगं स त्यक्ष्यतीभारिरत्र १ ॥ ४१ ॥
( अमितगति ) सुभाषितरत्नसंदोह, लो० ४.
જે વિષયારૂપી દાષા દેવાને પણ દુ:ખ આપે છે, તે વિષયેામાં મનુષ્યા તે ક્યાંથી સુખ પામે ? ન જ પામે. જેના ગડસ્થળ મદજળથી મલિન થયા હાય એવા હાથીને પણ જે સિંહ ક્લેશ પમાડે છે, તે સિંહ પેાતાના પગમાં ( ફાળમાં ) આવેલા મૃગને શી રીતે ત્યાગ કરે? ન જ કરે. ૪૧.
ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायते
सङ्गात् संजायते कामः, कामात्क्रोधोऽभिजायते ॥ ४२ ॥ क्रोधाद्भवति संमोहः, समोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्वुद्धिनाशो, बुद्धिनाशात्प्रणश्यति ॥ ४३॥ भगवद्गीता, अ० २, श्लो० ६२-६३.