________________
सम-विषय.
( १०१ ) રાત્રે જોઈ શક્તો નથી, પરંતુ કામાંધ પુરૂષ તો કોઈ અપૂર્વનવીન અંધ છે કે જે દિવસે અને રાત્રે પણ જોઈ શક્તો નથીકામની અંદર આસક્ત થયેલ હોવાથી રાત્રે અને દિવસે પણ न तो नथी. २४. .
मातरं स्वसुतां जामि, रागान्धो नैव पश्यति । पशुवद्रमते तत्र, रामाऽपि स्वसुतादिषु ।। २५ ॥
उपदेश प्रा०, स्तम्भ ७, व्याख्यान ९५. વિષયના રાગથી અંધ થયેલો પુરૂષ પોતાની માતાને, પુત્રીને કે બહેનને જેતે નથી, અને તેમની સાથે પશુની જેમ ક્રીડા કરે છે. તે જ પ્રમાણે રાગાંધ થયેલી સ્ત્રી પણ પોતાના પુત્રાદિકની સાથે રમે છે. ૨૫.
कामी त्यजति सद्वृत्तं, गुरोर्वाणी हियं तथा । गुणानां समुदायं च, चेतःस्वास्थ्यं तथैव च ॥ २६ ॥
तत्त्वामृत, श्लो० १०८. કામી પુરૂષ સદાચાર, ગુરૂને ઉપદેશ, લજા, ગુણેને समूह भने यित्तनी स्वस्थता से सबनी त्यास ४२ छ. २६. मध्ये स्वां कृशतां कुरङ्गकदृशो भ्रनेत्रयोर्वक्रता,
कौटिल्यं चिकुरेषु रागमधरे मान्धं गतिप्रक्रमे । काठिन्यं कुचमण्डले तरलतामक्ष्णोनिरीक्ष्य स्फुटं, वैराग्यं न भजन्ति मन्दमतयः कामातुरा ही नराः॥२७॥
( पद्मानन्दकृत) वैराग्यशतक, श्लो० १२.