________________
જ
કામ-વિષય.
( ૧૧ ) जडोऽपि कार्य रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥
अध्यात्म कल्पद्रुम, षष्ठोऽधिकार, श्लो० २. ભેગવતી વખતે માત્ર સુંદર લાગતા પણ પરિણામે દુઃખ દેનારા વિષય સુખમાં તું કેમ આશક્ત થયે છે ? હે નિપુણ ! પિતાનું હિત ઈચ્છનાર મૂ-પ્રાકૃત માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે જ, તેમ તારે પણ ભેગ ભેગવતાં પહેલાં તેનાથી થવાનાં અનિષ્ટ પરિણામને વિચાર કરવાની જરૂર છે. ૨. तस्मात् कामः सदा हेयो, मोक्षसौख्यं जिघृक्षुभिः । संसारं च परित्यक्तुं, वाञ्छद्भिर्यतिसत्तमैः ॥३॥
तत्त्वामृत, श्लो० १०९. તેથી કરીને મોક્ષના સુખને ગ્રહણ કરવા ઈચ્છનાર તથા સંસારને ત્યાગ કરવાને ઇચ્છનાર ઉત્તમ યતિઓએ-મુનિઓએ સર્વદા કામને ત્યાગ કરો યેગ્ય છે. ૩. यदि भवति समुद्रः सिन्धुतोयेन तृप्तो,
ચરિ ચરિ વનિ પ્રસંગતતા अयमपि विषयेषु प्राणिवर्गस्तदा स्यादिति मनसि विदन्तो मा व्यधुस्तेषु यत्नम् ॥४॥
(અમિત તિ) કુમપિતરત્નો , વ. જે સમુદ્ર નદીઓના પાણીથી તૃપ્ત થતું હોય, અને