________________
(૪૮)
સુભાષિત–પલ-રત્નાકર.
यूपं छित्वा पशून् हत्वा, कृत्वा रूधिरकर्दमान् । ययेवं मम्यते स्वर्ग, नरके केन मन्यते ॥३॥
महाभारत, शान्तिपर्व, अ० १०, श्लोक ११.
ચૂપ (યજ્ઞસ્તંભ) ને છેદીને, પશુઓને હણીને તથા લેહીને કાદવ કરીને જે આ પ્રમાણે સ્વર્ગે જવાતું હોય તે નરકમાં જશે? અર્થાત્ કઈ નહિં જાય. તાત્પર્ય એ છે કેચાને ઉદ્દેશીને પણ કરેલી હિંસા હિંસા જ છે, તેથી પણ નરકે જ જવું પડે છે. ૩. नाहं स्वर्गफलोपभोगषितो नाभ्यर्थितस्त्वं मया, सन्तुष्टस्तृणमक्षणेन सततं साघो! न युक्तं तव । स्वर्गे यान्ति यदि त्वया विनिहता यझे ध्रुवं प्राणिनो, यहं किन करोषि मात-पितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥४॥
ઘનપાત્ર વ્ય, સર્વ ૭, ૦ ૨૬. ભોજરાજાએ ધનપાળ કવિને પુછયું કે-આ યજ્ઞમાં હેમવા માટે બકરે બાંધે છે, તે શું બોલે છે? ત્યારે ધનપાળે કહ્યું કે તે આ પ્રમાણે બેલે છેહું સ્વર્ગના ફળના ઉપલેગને માટે તરા (ઈચ્છાવાળો) નથી, તથા મેં તારી પાસે “મને યજ્ઞમાં હમજે એવી પ્રાર્થના પણ કરી નથી, વળી તે સારા રાજા! નિરંતર તુણનું ભક્ષણ કરીને સંતોષ માનું છું. માટે તારે મને માર ચોગ્ય નથી. વળી જે યજ્ઞમાં તે હણેલા પ્રાણીઓ કદાચ સ્વર્ગે જતા હોય તો તારા માતા, પિતા, પુત્ર અને બાંધ