________________
"0",777
د رع دبا دبا دیا ایک نیا دو کیا خیا لا دا
તથ–મૃષાવ૬ ૮
અસત્યનું સ્વરૂપ–
कामाल्लोभायात्क्रोधात्, साक्षि-वादात्तथैव च । मिथ्या वदति यत्पापं, तदसत्यं प्रकीर्तितम् ॥१॥
માનસશાસ, ૦ ૨, રૂ. કામથી, લેભથી, ભયથી, ક્રોધથી, સાક્ષી પૂરવાથી, વાદવિવાદ કરવાથી તથા મિથ્ય-નકામું જે પાપવાળું (જેનાથી કર્મબંધ થાય તેવું અર્થાત્ બીજાને અહિતકારક) વચન બોલવું, તે અસત્ય કહ્યું છે. ૧.
देवतासनिधौ वाक्यं, ब्रूते शपथपूर्वकम् । तवयोल्ल( यं ल)ध्यते मोहात्तचासत्यं प्रकीर्तितम् ॥२॥
માનસોણા, ૦ ૨, ગો રે. દેવતાની સમીપે રહીને જે વચન બેલ્યા હોઈએ, અથવા સગનપૂર્વક જે વચન બોલ્યા હોઈએ, તે બન્નેનું મોહને લીધે જે ઉલ્લંઘન કરવું, તે અસત્ય વચન કહ્યું છે. ૨. ચાર પ્રકારનું અસત્ય
अभूतोद्भावनं चाघ, द्वितीयं भूतनिहवम् । अर्थान्तरं तृतीयं च, गर्दा नाम चतुर्थकम् ॥३॥