________________
પ્રાચ.
( ૭૫) નથી, કાયાથી ત્યાગ કરવા એ નવ ભેદ થયા. અર્થાત્ મનથી સેવવું નહિં, સેવરાવવું નહિં, અનુમેદવું નહિ; એજ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ ભેટ્ઠા ગણતાં નવ ભે થયા. એવીજ રીતે ઔદારિક શરીરથી અર્થાત્ મનુષ્ય અને તિર્યંચના મૈથુનને પણ ઉપર પ્રમાણેના નવ ભેદેાથી ત્યાગ કરવા. આ પ્રમાણે બ્રહ્મચર્યના અઢાર ભેદા થાય છે. ૨. બ્રહ્મચર્યના ૮ ભેદા—
स्मरणं कीर्तनं केलिः, प्रेक्षणं गुह्यभाषणम् । सङ्कल्पोऽध्यवसायश्च क्रियानिर्वृतिरेव च एतन्मैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिणः । विपरीतं ब्रह्मचर्यमेतदेवाष्टलक्षणम्
॥૩॥
|| ૪ ||
ક્ષસ્મૃત્તિ, ૧૦ ૭.
નું સ્મરણ કરવું, તેનું કીર્તન કરવું, તેની સાથે ક્રીડા– રમત કરવી, તેની સન્મુખ જોવું અથવા તેનાં અંગાપાંગ જોવાં, તેની સાથે છાની વાત કરવી, તેના વિષેના વિચાર કરવા, કામભાગના નિશ્ચય કરવા અને ક્રિયા કરવી—વિષય સેવવેા. આ આઠ પ્રકારનુ મૈથુન પંડિતાએ કહ્યુ છે અને તે આઠેના જે ત્યાગ કરવા, તેજ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય છે. ૩-૪.
ગૃહસ્થાના ચેાથા અણુવ્રતનું સ્વરૂપ—
संतोषः स्वेषु दारेषु, त्यागश्वापरयोषिताम् । प्रथयन्ति गृहस्थांनां चतुर्थं तदणुव्रतम् ॥ ५॥
9
ઉપવેશ મા॰, મા૦, (૬૦ ૧૦ ) g૦ ૨૮૧