________________
અન્વયે ( ૨૧ )
બ્રહ્મચર્યના ૧૮ ભેદા—
વિજ્યૌરિજામાનાં, નૃતાનુમતિ-જાતિ । मनोवाक्कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥ १ ॥ દાણિયા ||
योगशास्त्र, प्रथम प्रकाश, लो० २३.
.
દિવ્ય એટલે વૈક્રિય શરીર ( અર્થાત્ દેવ ) સબંધી અને દારિકશરીર એટલે મનુષ્ય તથા તિર્યંચ સબંધી કામભાગને; કરવુ કરાવવુ અને અનુમેદન એ ત્રણ કરવડે મન, વચન અને કાયા એ ત્રણ યાગથી જે ત્યાગ કરવા તે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહેલું છે. ( વૈક્રિય શરીર સંબધી મૈથુન મન વડે કરવું ૧, વચનવડે કરવું ૨, કાયાવડે કરવું ૩. એ જ રીતે મન, વચન અને કાયાવડે કરાવવાના ત્રણ ભેદ તથા અનુમાદનના ત્રણ ભેદ મળી નવ ભેદ થયા. તેજ પ્રમાણે દારિક શરીર સંબંધી મૈથુનના નવ ભેદ ગણવાથી અઢાર ભેદ થાય છે.) ૧.
दिव्यात्कामरतिसुखात्, त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् । औदारिकादपि तथा, तद् ब्रह्माष्टादशविकल्पम् ॥ २ ॥ श्लो० ૦૨૭૭..
प्रशमरति प्रकरण,
દિવ્ય ( દેવ સંબંધી ) મૈથુનને સેવવું નહિં, સેવરાવવુ નહિં, અનુમેદવું નહિં એ ત્રણ કરણવડે કરીને મનથી, વચ