________________
शील ( १२ )
शीसनी श्रेष्ठता -
न मुक्ताभिर्न माणिक्यैर्न वस्त्रैर्न परिच्छदैः । अलङ्गित्येत शीलेन, केवलेन हि मानवः ॥ १ ॥
धर्मकल्पद्रुम, पृ० ७९, लो० १०.
भनुष्य भोतीना यस अरे। (धरे(i) वडे, भाणिञ्ज्यवडे, वस्त्रोવડે કે પરિવારવડે શેાલતા નથી. માત્ર એક શીલવડેજ શાલે છે. ૧.
अग्निर्जलं द्विषन्मित्रं, तालपुटं सुधानिभम् । सिंधुः स्थलं गिरिर्भूमिर्हेतुः शीलस्य तत्र च ॥ २ ॥ हिंगुल प्रकरण, शीलप्रक्रम, श्लोक ३.
અગ્નિ જે જલરૂપ થાય છે, શત્રુ મિત્રરૂપ થાય છે, ઝેર અમૃતતુલ્ય થાય છે, સમુદ્ર સ્થલરૂપ થાય છે, તથા પર્વત જે ભૂમિરૂપ થાય છે, તેમાં પણ શીલના જ હેતુ છે—શીલના પ્રભાવથી જ આ બધુ મને છે. ૨.
अथवा जायमानस्य, यच्छीलमनुजायते । श्रूयते तन्महाराज !, नामृतस्यापसर्पति ॥ ३ ॥ महाभारत, शान्तिपर्व, अ० ८, श्लो० १०.