________________
શીલ.
( ૮૫ ) પથ્થર જેવો થાય છે, સિંહ તત્કાળ મૃગ સમાન થાય છે, સર્ષ પુષ્પની માળા સમાન થાય છે, અને વિષને રસ અમૃતની વૃષ્ટિ સમાન થાય છે. ૧૧. શીલભ્રષ્ટનું જીવન વ્યર્થ છેवरं प्रवेशो ज्वलितं हुताशनं,
न चापि भग्नं चिरसश्चितव्रतम् । वरं हि मृत्युः सुविशुद्धचेतसो, न चापि शीलस्खलितस्य जीवितम् ॥ १२ ॥
સૂત્ર , પત્ર ૬ રૂ. ૪ ઉત્તરા૦ (મીસંચમી ટીકા) પત્ર ૬ રૂ. બળતા અગ્નિમાં પ્રવેશ કરે સારે છે. પરંતુ ચિરકાળથી–લાંબા સમયથી એકઠું કરેલું (પાળેલું) વ્રત ભાંગવું સારૂં નથી. વિશુદ્ધ ચિત્તવાળાનું મરણ સારૂં છે. પરંતુ શીલ રહિત મનુષ્યનું જીવતર સારું નથી. ૧૨. . घरं शृङ्गोत्सङ्गाद्गुरुशिखरिणः क्वापि विषमे,
पतित्वाऽयं कायः कठिनषदन्ते विगलितः । वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने, __ वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ १३ ॥
(મર) નીતિરા, ગોત્ર ૭૭. ઉંચા પર્વતના શિખર ઉપરથી કોઈપણ વિષમ સ્થાનને વિષે આ શરીર પડીને કઠણ પથ્થરને પ્રાંતે ગળી પડે-ટુકડે ટુકડા થઈ જાય તે સારું છે, તીક્ષણ દાઢવાળા સર્પના મુખમાં