________________
( ૮૪ )
સુભાષિત-પથ-રત્નાકર.
શીલરૂપી અલંકાર–ઘરેણાંવડે શાભતા મનુષ્યાની પાસે દેવા કિંકર—સેવકરૂપ થાય છે, સર્વ સિદ્ધિએ સાથે જ રહે છે, અને સપત્તિ દોલત સમીપમાં રહે છે. ૯.
व्याघ्र - व्याल-जलानलादिविपदस्तेषां व्रजन्ति क्षयं, कल्याणानि समुल्लसन्ति विबुधाः सान्निध्यमध्यासते । कीर्त्तिः स्फूर्तिमिया यात्युपचयं धर्मः प्रणश्यत्यधं, स्वर्निर्वाण सुखानि संनिदधते ये शीलमाबिभ्रते ॥ १० ॥ સિન્દુ પ્ર૦, જો ૨૮. ૦
જેએ શીળને ધારણ કરે છે તેમની વ્યા, સર્પ, જળ અને અગ્નિ વિગેરે સબધી આપત્તિઓ-પીડાઓ નાશ પામે છે, કલ્યાણેા ઉલ્લાસ પામે છે—પ્રાપ્ત થાય છે, દેવતાએ સાનિધ્ય–સહાય કરે છે, કીર્તિ વિસ્તારને પામે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નાશ પામે છે, તથા સ્વર્ગ અને માક્ષનાં સુખા સમીપે રહે છે. ૧૦.
वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणात्, मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते, यस्याङ्गेऽखिललोकवल्लभतरं शीलं समुन्मीलति ॥११॥ જો૦ ૭૮.
(મસૃષ્ટિ) નીતિ ર૦,
સર્વ લેાકને અત્યંત પ્રિય એવુ' શીલ જે મનુષ્યના શરીરમાં ઉલ્લાસ પામે છે રહેલ છે, તે મનુષ્યને તત્કાળ અગ્નિ જળ સમાન થાય છે, સમુદ્ર નીક સમાન થાય છે, મેરૂ પર્વત નાના