________________
(૭૨)
સુભાષિત-૫-રત્નાકર. ત્યાગ કર. ( બની શકે તે સર્વ પ્રકારની--સૂમ ચારીનો પણ ત્યાગ કર ) ૮.
यातनां विविधामत्र, परत्र नरके गतिम् । दौर्भाग्यं च दरिद्रत्वं, लभते चौर्यतो नरः ॥९॥
જે ૦, ૨, (૬૦ લ૦) ૦ ૨૨. ચેરી કરવાથી મનુષ્ય આ ભવમાં વિવિધ પ્રકારની પીડાને પામે છે, અને મર્યા પછી પર લેકમાં નરકની ગતિને પામે છે. ત્યાંથી પણ નીકળીને દુર્ભાગ્ય અને દરિદ્રપણાને પામે છે. ૯.
कातराणां यथा धैर्य, वन्ध्यानां संततिर्यथा । न विश्वासस्तथा लोके, नृणामदत्तहारिणाम् ॥ १० ॥
fટ , અત્તા ૪૦, ગો૨. જેમ કાયર--બીકણ મનુષ્યોને ધીરજ હતી નથી, અને જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, તેમ ચેરી કરનાર મનુએને લેકમાં વિશ્વાસ થતું નથી. ૧૦.
अदचं धनं नादधात् , सुखलिप्सुर्हि मानवः। स सद्यो दुःखमाप्नुयान्मण्डुकचौरवत् किल ॥ ११ ॥
fછ કર૦, વત્તા પ્ર૦, શો રૂ. સુખ મેળવવાની ઈચ્છાવાળા પુરૂષે કોઈનું નહિં આપેલું ધન ગ્રહણ કરવું નહિં. જે પારકું ધન ગ્રહણ કરે છે તે તત્કાળ મંડુક ચેરની જેમ દુઃખને પામે છે. ૧૧.