________________
( ૭ )
સુભાષિત—પઘ—રત્નાકર.
હાય, રહી ગયેલુ. હાય, સ્થાપન કરેલું હોય કે કોઈને ભળાવેલુ હાય તે ગ્રહણ કરવુ નહિ. ર.
अयं लोकः परलोको, धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं, मुषितं सर्वमप्यदः ॥ ३ ॥ ચોળશાસ્ત્ર, દિવ્ર, જો ૬.
પારકું ધન ચારતા પુરૂષે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્ય, ધૃતિ અને બુદ્ધિ એ સર્વને પણ ચારી લીધું છે એમ જાવું. એકલુ ધન જ ચાર્યું છે એમ નહિ. ( અહિં ધૈર્ય એટલે આપત્તિમાં પણ મુંઝવું નહિં તે, અને ધૃતિ એટલે સ્વસ્થતા-ચિત્તની નિર્મળતા. ) ૩.
एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्र-पौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ४ ॥ ૬, જો ૬૮.
યોગશાસ્ત્ર, દ્વિ
હિંસા કરવામાં જેની હિંસા થાય છે તેને એકને જ માત્ર ક્ષણવારનું જ દુ:ખ થાય છે. પરંતુ તેનુ ધન હરણ કરવાથી તા તેને તથા તેના પુત્ર-પાત્રાદિકને જીવન પર્યંત દુ:ખ થાય છે. ૪.
कुक्षिं शाकेन पूर्येत, यदि स्तोकं धनार्जनम् । परं नादत्तमादद्याद्यतः स्याद्भूपतेर्भयम् ॥ ५ ॥
હિંદ્ગુરુ ગ॰, અત્તાવાનમ, ો૦ ૨.
જો ચેડુ ધન ઉપાર્જન થતુ હાય તેા મનુષ્યે કેવળ શાકવડે જ પેાતાનું ઉદર ભરવું ચાગ્ય છે, પરંતુ ધણીનુ નહિ