________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય–રનાકર.
સાક્ષીથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને અવસરે સત્ય વચન એલવાથી વિષ્ણુને પૂજ્ય કર્યા નથી ? અર્થાત્ કર્યો છે. ૧૧.
पुण्यानां प्रकटप्रवासपटहः प्रस्थानसन्मंगलं,
माहात्म्यस्य यदत्र मन्त्र इव यत्कीर्त्तः समुचाटने । आत्माऽपि स्वयमेव लज्जत इव प्रायो यदुच्चारणे, તનુશાનૃતમાદતઃ જે સર્વે ! સત્યેન સત્યં મુત્યુ શા संवेग द्रुम कन्दली, श्लोक १३.
હે સખે ! જે અસત્ય વચન પુણ્યાને પ્રગટ રીતે પ્રવાસ કરાવવામાં પટહ ( ઢાલ ) રૂપ છે, જે મહાત્માપણાને પ્રયાણુ કરાવવામાં ઉત્તમ મગલરૂપ છે, જે કીર્તિનું ઉચ્ચાટન કરવામાં મત્રરૂપ છે, અને જેના ઉચ્ચાર કરવામાં પ્રાયે કરી આત્મા પાતે પણ શરમાતા હાય તેમ લાગે છે, તેવા અસત્ય વચનને છેડી દે, અને પ્રતિજ્ઞાથી મુખમાં સત્ય વચનને આદર પૂર્વક ગ્રહણ કર. ૧૨.
असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता ।
अधोगतिरसत्याच्च, तदसत्यं परित्यजेत् ॥ १३ ॥ योगशास्त्र, द्वितीय प्रकाश, श्लोक ० ५६.
અસત્ય ખાલવાથી જગતમાં લઘુતા પ્રાપ્ત થાય છે, અસત્યથી નિંદ્યા પ્રાપ્ત થાય છે અને અસત્યથી અધેાગતિ ( નરકાદિ નીચ ગતિ ) પ્રાપ્ત થાય છે. તેથી અસત્યના ત્યાગ કરવા ચેાગ્ય છે. ૧૩.
असत्यवचनं प्राज्ञः प्रमादेनापि नो वदेत् ।
श्रेयांसि येन भज्यन्ते, वात्ययेव महाद्रुमाः ॥ १४॥ સાન્ન, દિ ૬, જો ૧૭.
૦