________________
અસત્ય—મૃષાવાદ.
( ૬૫ )
અસત્યવાદી મનુષ્યાને ધર્મની હાનિ થાય છે, લેાકાને અવિશ્વાસ થાય છે, શરીર અને ધનના નાશ થાય છે, લેકમાં નિંદા થાય છે અને પરભવમાં દુર્ગતિ થાય છે. ૨૧.
મૃષાવાદીના પક્ષપાતનું ફળ— असत्यवक्तुर्भुवि पक्षपातं, कुर्यान विद्वान् किल सङ्कटेऽपि । तेन ध्रुवं हि वसुराजवत् स, હાપવાનું ન પત્ર ॥ ૨૨ |
વિપુલ પ્રજ૰, મૃષાવાપ્રમ, જો૦ ૪.
આ પૃથ્વી ઉપર વિદ્વાન પુરૂષે સંકટ આવે તે પણુ અસત્ય ખેલનારના પક્ષપાત કદાપિ કરવા નહિં. કારણ કે અસત્ય એલનારના પક્ષ કરવાથી તે પુરૂષ વસુ નામના રાજાની જેમ અવશ્ય આ લેાકમાં અપવાદ–નિંદાને અને પરલેાકમાં નરકને પામે છે. ૨૨.