________________
અસત્ય મૃષાવાદ.
વચન
ડાહ્યા માણસે પ્રમાદથી ( ભૂલથી ) પણ અસત્ય ગાલવું નહિં. કેમકે મહાવાયુવડે જેમ મોટા વૃક્ષેા ભાંગી જાય છે તેમ અસત્યવડે કલ્યાણા ભાંગી જાય છે—પુણ્ય કર્મના નાશ થાય છે. ૧૪.
( ૬૩ )
असत्यवचनाद्वैर-विषादाप्रत्ययादयः ।
प्रादुःषन्ति न के दोषाः १, कुपथ्याद्व्याधयो यथा ॥ १५ ॥ ચોળશાજી, દ્વિતીય પ્રભા, જો૦ ૧૮.
વ્યાધિ
અસત્ય વચનથી વેર, ખેદ્ય, અવિશ્વાસ વિગેરે ક્યા ક્યા ઢાષા ઉત્પન્ન થતા નથી ? જેમ કુપથી ઉત્પન્ન થાય છે, તેમ અસત્યથી સર્વ દ્વેષ ઉત્પન્ન થાય છે. ૧૫. निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिणः ।। १६ ॥ पारदारिक- दस्यूनामस्ति काचित् प्रतिक्रिया । અસત્યવાદ્દિનઃ પુંસ, મતિારો ન વિદ્યુતે ॥ ૨૭ || ચોળશાસ્ત્ર, દ્વિતીય પ્રાણ, જો ૧૬-૬૦. અસત્ય વસન એલવાથી મનુષ્યા નિગેાદને વિષે, તિર્યંચને વિષે તથા નારકીને વિષે ઉત્પન્ન થાય છે. ૧૬.
પરસ્ત્રી ગમન કરનારા અને ચારી કરનારા મનુષ્યેાના કાંઇક પણ પ્રતિકાર ( પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ) થઇ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષના પ્રતિકાર ( પાપથી મુક્ત થવાના ઉપાય ) કાંઇ પણ નથી. ૧૭.
मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिता । वीक्ष्यासत्यफलं कन्यालीकाद्यसत्यमुत्सृजेत् ॥ ત્રિ. રા. પુ. ચરિત્ર, પવૅ ૨, ૪૦ ૩,
१८ ॥
ો
.