________________
અસત્ય-મૃષાવાદ.
(૬૧). એક તરફ અસત્યથી ઉત્પન્ન થયેલું પાપ અને બીજી તરફ બીજાં સર્વ પાપ, એ બન્નેને ત્રાજવામાં નાંખીને તળીયે તે પહેલું અસત્યનું પાપ વધી જાય છે. ૯ સાત અસત્યવાદી
वणिक् पण्याङ्गना दस्यु तकृत् पारदारिकः । દ્વારા પૌત્ર, સતાસભ્ય જિમ્ ૨૦ ||
કરા બ૦, માત્ર ૨, સ્તન , ચ૦ ૮૧. ફ્રિ વણિક, વેશ્યા, ચોર, જુગાર, પરસ્ત્રી લંપટ, દ્વારપાળ અને કૌલ એટલે તાંત્રિક મતવાળો આ સાત મનુ અસત્યનું ઘર છે-કેવળ અસત્યવાદી જ છે. ૧૦. અસત્યના દોષો— घोरां दुर्गतिमेत्यलीकलवमण्यभ्यर्थितोऽपि ब्रुवन् , वादे नारद-पर्वताख्यसुहृदोर्यद्वद्वसुर्भूपतिः । चक्रेऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषासाक्ष्यात् किं न हरिभवेन महितः सत्यात्परीक्षाक्षणे ॥११॥
Íર , સ્ટોર રૂ. અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ કોઈ મનુષ્ય લેશમાત્ર પણ જુઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુરાજા અસત્ય બોલી દુર્ગતિ પામ્યો. દષ્ટાંત કહે છે કે-શું મહાદેવે બ્રહ્માને જુઠું બોલવાથી અપૂજ્ય કર્યા નથી ? કેતકીને જુઠી