________________
(૬૪).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
બબડું બોલવું, બેલતાં જીભ ઝલાય, મુંગાપણું પ્રાપ્ત થાય અને મુખને વિષે રેગ થાય, આ સર્વ અસત્ય બોલવાનું ફળ છે એમ જાણુંને ગૃહસ્થાએ કન્યા સંબંધી વિગેરે પાંચે પ્રકારના અસત્યને ત્યાગ કર. ૧૮.
मानाद्वा यदि वा लोभात् , क्रोधाद्वा यदि वा भयात् । यो न्यायमन्यथा ब्रूते, स याति नरकं नरः ॥१९॥
સૈન પંચતંત્ર, p. ૨૧૨, સ્ટ્રોક ૧૭. & માનથી, લોભથી, ક્રોધથી કે ભયથી જે માણસ ન્યાયને અન્યથા પ્રકારે–જુદી રીતે બોલે છે–અસત્ય બેલે છે, ટે ન્યાય કરે છે, તે પુરૂષ નરકે જાય છે. ૧૯
असत्यमप्रत्ययमूलकारणं,
कुवासनासब समृद्धिवारणम् । विपनिदानं परवचनोर्जितं,
તાપરાધે તિમિર્વિહિંતમ || ૨૦ |
સૂરમું, (દિ૦ હૃ૦) ૦ ૨૪૬, ગોરૂ. & અસત્ય વચન અવિશ્વાસનું મૂળ કારણ છે, ખરાબ વાસનાનું ઘર છે, સંપત્તિને નાશ કરનાર છે, વિપત્તિનું કારણ છે, બીજા જનેને ઠગવાથી વિસ્તાર પામેલું છે, તથા સર્વ અપરાધને કરનારું છે. તેથી પંડિતાએ તેને ત્યાગ કર્યો છે. ૨૦.
धर्महानिरविश्वासो, देहार्थव्यसनं तथा । असत्यभाषिणां निन्दा, दुर्गतिश्चोपजायते ॥ २१ ॥ उत्त० सू०, प्र० अ० २४ गाथानी भा० वि० कृत टीकामां.