________________
સત્ય.
( ૫૫ ).
सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् । सत्यं च वदतो राजन् !, समं वा स्यान्न वा समम् ॥ १० ॥ મારવાહ પ્રબંધ, (આ॰ સમા) ૪૦ ૮૨, ોજ ૨. ઘટ
હે ભૂપતિ ! બધા વેદેાના અભ્યાસ કરવાથી તથા બધાં તીર્થોમાં જઈને સ્નાન કરવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે તે મધુ પુણ્ય, સત્ય માલનારના પુણ્યની ખરાખર થાય છે, અથવા ખરાખર નથી પણ થતું. અર્થાત્ સત્ય ખેલવાથી ઉત્પન્ન થતુ પુણ્ય ખીજા ખધાં પુછ્યા કરતાં વધી જાય છે. ૧૦.
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः ।
सत्येन वायवो वान्ति, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ ११ ॥
વાળન્ય નીતિ, ૨૦ ૧, જો ૨૧.
સત્યથી પૃથ્વી ધારણ કરાય છે એટલે નિરાધાર રહેલી છે, સત્યથી સૂર્ય તપે છે એટલે પ્રકાશ આપી રહ્યો છે, સત્યથી વાયુ નિર ંતર વાય છે, ઘણું શુ કહેવુ...? સત્યને વિષે જ સ રહેલ છે. ૧૧.
સત્યવાદીની શ્રેષ્ઠતા—
'
अलीकं ये न भाषन्ते, सत्यव्रतमहाधनाः । धात्री पवित्रीक्रियते, तेषां चरणरेणुभिः
॥ ૧૨ ॥
ધર્મ શીક્ષા, ( આ૦ સમા ) ૦ ૧૮.
જેની પાસે સત્યવ્રતરૂપી મહા ધન છે એવા જે પુરૂષ