________________
(૫૪).
સુભાષિત-પ-રત્નાકર
જેમ અગ્નિથી સિંચન કરાતું વૃક્ષ વૃદ્ધિ પામતું નથી (ઉલટું બળી જાય છે), તેમ સત્ય વિના-અસત્યથી ધર્મની પુષ્ટિ કદાપિ થતી નથી (ઉલટે ધર્મને નાશ થાય છે). ૬.
सत्ये प्रतिष्ठिता लोकाः, धर्मः सत्ये प्रतिष्ठितः।। सत्ये प्रतिष्ठितं ज्ञानं, सर्व सत्ये प्रतिष्ठितम् ॥७॥
महाभारत, शांति पर्व, अ० ३९, श्लो० २८. સર્વ લોક–પૃથ્વીએ સત્યને વિષે રહેલ છે-સત્યને આધારે રહેલ છે, ધર્મ પણ સત્યને વિષે રહેલું છે, જ્ઞાન પણ સત્યને વિષે રહેલું છે, અને સર્વ કઈ પદાર્થ સત્યને વિષે જ રહેલા છે. ૭.
नास्ति सत्यात् परो धर्मो, नानृतात् पातकं परम् । स्थितिर्हि सत्यं धर्मस्य, तस्मात्सत्यं न लोपयेत् ॥८॥
महाभारत, शांति पर्व, अ० १५९, श्लो० २४. સત્યથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને અસત્યથી બીજું કેઈ મોટું પાપ નથી, ધર્મની સ્થિતિ સત્ય જ છે, તેથી સત્યને લેપ કરે નહિં. ૮. अश्वमेधसहस्रं च, सत्यं च तुलया धृतम् ।
રહસદ્ધિ, સત્યમેવ વિચિત / /
મહાભારત, રાતિ પર્વ, ૫૦ ૨૧૧, જો ૨૬. એક બાજુ હજાર અશ્વમેધ યા અને બીજી બાજુ સત્ય એ બન્નેને ત્રાજવામાં નાખ્યા હોય તે તેમાં હજાર અશ્વમેધ યોથી સત્યનું પુણ્ય વધારે થાય છે. ૯.